Our School HSC Result-General stream (2022-2023)
Our School HSC Result-General stream (2022-2023) શેઠ એચ.બી. માધ્ય. અને આર.કે. શાહ ઉ.મા. સરસ્વતી વિદ્યાલય,વડસ્મા શાળાનું પરિણામ 81.03% આવેલ છે. શાળાના પ્રથમ 3 વિદ્યાર્થીઓ નીચે મુજબ છે. (1) ચાવડા રાજલબા રાજેન્દ્રસિંહ 79.14% P.R. 94.86 (2) ચાવડા મોનીકાબેન ભીખાજી 75% P.R. 91.14 (3) ચૌહાણ પ્રિયંકાબેન બળદેવજી 73.43% P.R. 89.40 ઉપરોક્ત 3 વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવે છે.