Our School HSC Result-General stream (2022-2023)


   

Our School HSC Result-General stream (2022-2023)


શેઠ એચ.બી. માધ્ય. અને આર.કે. શાહ ઉ.મા. સરસ્વતી વિદ્યાલય,વડસ્મા શાળાનું પરિણામ
  81.03%  આવેલ છે.

શાળાના પ્રથમ 3 વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.

(1) ચાવડા રાજલબા રાજેન્દ્રસિંહ  79.14%  P.R. 94.86
(2) ચાવડા મોનીકાબેન ભીખાજી  75%  P.R. 91.14
(3) ચૌહાણ પ્રિયંકાબેન બળદેવજી 73.43%  P.R. 89.40

 ઉપરોક્ત 3 વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

સ્વાતંત્ર્ય દિન 2023