Posts

સ્વાતંત્ર્ય દિન 2023

Image
 તા. 15/08/2023 ના રોજ 77 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન અને સંસ્કૃતિક કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ચોપડા વિતરણ 2023

Image
 તા.15/06/2023 ના રોજ દાતાશ્રી દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ ને 9 નંગ ચોપડા નું મફત વિતરણ કરવામાં આવ્યું.

શાળા પ્રવેશોત્સવ 2023

Image
 તા. 12/06/2023 ના રોજ શાળા  પ્રવેશોત્સવ યોજવામા આવ્યો હતો. ધો. 9 માં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને  આવકારવામાં આવ્યા તથા ધો.8 ના તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું.

ગુણોત્સવ 2023

Image
 ગુણોત્સવ 2023

Farewell Ceremony Of Class 10 & 12 (2023)

Image
 તા. 24/02/2023 ના રોજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં માલજીભાઇ દેસાઇ,નાગજીભાઇ પ્રજાપતિ અને મનહરદાન ગઢવી એ અંદાજીત 2 લાખ જેટલું દાન આપ્યું હતું.

પ્રજાસત્તાક દિન

Image
 તા. 26 જાન્યુઆરી 2023 ના રોજ 74 માં પ્રજાસત્તાક દિન ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામા આવ્યો.                                                                                                                                                                          

વાલી મીટિંગ

Image
તા. 29/12/2022 ના રોજ વાલી મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં 170 જેટલા વાલી હાજર રહ્યા હતા.જેમાં તેમના પાલ્યના ઉજ્જવળ ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી.                                                                                                                                                                                                 

વર્ગ સુશોભન સ્પર્ધા

Image
 તા. 24/12/2022 ના રોજ અમારી શાળામાં વર્ગ સુશોભન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ આકર્ષક રીતે વર્ગ સુશોભન કર્યું હતું.

આજ રોજ પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી દ્વારા પ્રેમ લગ્ન ન કરવા બાબતે ચર્ચા કરી.

Image
 

Our School HSC Result-General stream (2022-2023)

    Our School HSC Result-General stream (2022-2023) શેઠ એચ.બી. માધ્ય. અને આર.કે. શાહ ઉ.મા. સરસ્વતી વિદ્યાલય,વડસ્મા શાળાનું પરિણામ   81.03%   આવેલ છે. શાળાના પ્રથમ 3 વિદ્યાર્થીઓ નીચે મુજબ છે. (1) ચાવડા રાજલબા રાજેન્દ્રસિંહ  79.14%  P.R. 94.86 (2) ચાવડા મોનીકાબેન ભીખાજી  75%  P.R. 91.14 (3) ચૌહાણ પ્રિયંકાબેન બળદેવજી 73.43%    P.R. 89.40  ઉપરોક્ત 3 વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવે છે.

TREE PLANTATION PROGRAM IN OUR SCHOOL ON 27-06-2021

Image
TREE PLANTATION  PROGRAM IN OUR  SCHOOL ON 27-06-2021 

Farewell Ceremony Of Class 10 & 12 (2020)

Image
 Farewell Ceremony Of Class 10 & 12 (2020)